ઝડપી શહેરીકરણ ને કારણે હજુ પણ આપણી વસ્તીના ઘણા સંવેદનશીલ વર્ગો છે જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પથારીવશ વડીલો, જેમની પાસે મૂળભૂત આરોગ્યસંભાળ અને સ્વચ્છતા સંશાધનોનો વારંવાર અભાવ છે. આ અગ્રેસર મુદ્દાના જવાબમાં, અમે 2022 થી એક પરિવર્તનકારી સમાજકાર્ય ની શરૂઆત કરી છે જેનો ઉદ્દેશ્ય એડલ્ટ ડાયપર દ્વારા ઘરડા, અશક્ત, પથારીવશ, અને નિરાધાર વડીલો તેમજ મનોદિવ્યાંગ બહેનો અને ભાઈઓ ના આરોગ્ય અને સ્વચ્છતા અંગે જાગૃતિ વધારીને માનવતાની સેવા કરવાનો છે.
અમારું મિશન જરૂરિયાત મંદ વ્યક્તિઓ, ઘરડા, અશક્ત, પથારીવશ, અને નિરાધાર વડીલો તેમજ મનોદિવ્યાંગ બહેનો અને ભાઈઓ માટે એડલ્ટ વયના ડાયપર વિનામૂલ્યે પૂરા પાડવાથી આગળ વધે છે; અમે જરૂરિયાતવાળા વ્યકિતઓ અને પથારીવશ વડીલો સાથે સીધા જ કનેક્ટ થઈએ છીએ અને તેમની ચોક્કસ જરૂરિયાતો અનુસાર એમને સહાયતા કરીએ છીએ.
આ પહેલ ગ્રામીણ વિસ્તારોમાં અને શહેરના એવા વિસ્તારો જ્યાં વડીલો માટે એડલ્ટ ડાયપર ખરીદી શકવા ની ક્ષમતા ના હોય તેવા વંચિતોના ઉત્થાન માટેની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે, તે સુનિશ્ચિત કરે છે કે તેઓ પણ તંદુરસ્ત જીવન જીવી શકે.
Essential Care Solutions
We provide adult diapers to those in need, ensuring comfort and dignity for all individuals.
Quality Diapers
Our adult diapers are designed for maximum comfort and reliability, catering to various needs and preferences.
Supportive Community
Join us in our mission to support individuals requiring adult diapers, fostering dignity and independence.
Our Impact
Showcasing the lives we touch through essential adult diaper.